Info
જય શ્રી કૃષ્ણ 🙏
સ્ટીચિંગ મારો શોખ છે
મારી ચેનલ પર તમને નીત નવા સિવણ ના વિડિઓ જોવા મળશે જેમ કે
શ્રી કૃષ્ણ જી ના વાઘા , માતાજી ના વાઘા , પોટલી બેગ , ફોન મુકવાના પર્સ , તકિયા ના કવર , ટિફિન બોક્સ મુકવાના કવર , ક્રન્ચેસ , ગાઉન , બ્લાઉઝ, સલવાર શૂટ, ફ્રોક , પેન- પેન્સિલ મુકવાના પાઉચ , શોપિંગ બેગ (નાની - મોટી) , નાના બાળકો ની ટોપી , ઝબલા , કફની - પાયજામા, ડોરમેટ, પૂજા થાળી નું કવર , કળશ આસન ,
કપડાં મુકવાના થેલા , લોન્ડ્રી બેગ , કટલરી મૂકવા માટે ના પાઉચ , બાજઠ આસન , અંબ્રેલા ઘાઘરા , કસ્ટમ મેઇડ કપડાં , વન પીસ વગરે...
મારા વિડિઓ ને જોવા માટે ચેનલ ને લાઇક, શેયર તથા સબ્સ્ક્રાઇબ કરો.
Stats
Joined Invalid Date
0 total views